સાદર આમંત્રણ
આપને સપરિવાર પધારવા વિનંતી
॥ શ્રી ગણેશાય નમઃ ॥
શ્રી ગણપતિ
કથા મહોત્સવ
સંવત ૨૦૮૨ · ભાદરવા સુદ ચૌદસ · શુક્રવાર
તા. ૨૫ · ૦૯ · ૨૦૨૬
આમંત્રણ
શ્રી ગણપતિ દાદાની અસીમ કૃપાથી
સંવત ૨૦૮૨, ભાદરવા સુદ ચૌદસ, શુક્રવાર તા. ૨૫/૦૯/૨૦૨૬ ના શુભ દિવસે શ્રી ગણપતિ કથાનું પાવન આયોજન રાખવામાં આવેલ છે.
આપ સહપરિવાર પધારી કથા શ્રવણ, પ્રસાદી, ગરબા તથા ગણપતિ વિસર્જનના પાવન પ્રસંગનો લાભ લઈ અમને આનંદિત કરશો.
શુભ દિવસને બાકી
કથા આરંભ સવારે ૯:૦૦ વાગ્યે
૦૦દિવસ
૦૦કલાક
૦૦મિનિટ
૦૦સેકન્ડ
🙏 ગણપતિ બાપા મોરિયા 🙏
કાર્યક્રમની સમયસૂચિ
દિવસભરનો પાવન ક્રમ
સવારે ૯:૦૦ — બપોરે ૧૨:૦૦
શ્રી ગણપતિ કથા
કથા શ્રવણનો પાવન અવસર
બપોરે ૧૨:૦૦
કથા પ્રસાદી તથા ભોજન પ્રસાદ
બપોરે ૨:૦૦
ગરબા નૃત્યકલા
સાંજે ૫:૦૦ થી
શ્રી ગણપતિ વિસર્જન વિધિ
દાદાને ભાવભરી વિદાય
સ્થળ
નિમંત્રક
- શ્રી ચેતનગીરી બચુગીરી ગોસ્વામી
- આ. સૌ. સંગીતાબેન ચેતનગીરી ગોસ્વામી
- તથા સમસ્ત ગોસ્વામી પરિવાર, ખેરવા
સંપર્ક
૭૬૯૮ ૭૬૬ ૮૩૨વિશેષ આમંત્રણ
આપનું હાર્દિક સ્વાગત છે
ગણપતિ બાપા મોરિયા